રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા28 જૂન, 2025| Super Admin

ડીસાના વોર્ડ નં. ૯ માં આવેલ બડાપુરા વિસ્તાર ગંદકીમાં ગરકાવ

ડીસાના વોર્ડ નં. ૯ માં આવેલ બડાપુરા વિસ્તાર ગંદકીમાં ગરકાવ
સમગ્ર વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ભય; ડીસા નગરપાલિકા સ્વચ્છ શહેરની વાતો કરે છે ત્યારે શહેરના વોર્ડ નં. ૯ માં આવેલ બડાપૂરા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી સફાઈ ન થતાં અને ગટરોના પાણીનો નિકાલ ન થતાં રસ્તા પર પાણી ફરી વળતા અસહ્ય ગંદકીમાં લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. આ માર્ગ પરથી શાળાએ જતાં બાળકો કેટલીય વાર પડી જતાં ભારે ઈજાઓ થાય છે. આ અંગે સ્થાનિક રહેવાશી સદ્દામભાઈ શેખે જણાવ્યું હતું કે નગરપાલિકામાં આ અંગે અમે કેટલીય વાર જાણ કરી છે.છેલ્લા એક મહિનાથી દુર્ગંધને લીધે અમે રાત્રે સૂઈ પણ શકતા નથી જ્યારે મેજબિંન શેખે જણાવ્યું હતું કે એક મહિનાથી ગંદા પાણીની ગટરો ભરાયેલ છે. જેના લીધે અમારા બાળકો વારંવાર બીમાર પડે છે. જ્યારે સ્થાનિક રહેવાશી મુમતાઝ સોલંકીએ જણાવ્યું હતું કે આ અંગે સ્થાનિક કોર્પોરેટર તથા નગરપાલિકામાં વારંવાર જાણ કરેલ પરંતુ નગરપાલિકા કોઈ ભયંકર બીમારી ફેલાય તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે નગરપાલિકા પ્રમુખ તાત્કાલિક આ વિસ્તારની મુલાકાત લઈ સફાઈ કરાવી ગટરોના મોટા ભૂંગળા નાખી કાયમી ગંદા પાણીનો નિકાલ લાવી તેવી રહીશોએ માગણી કરી હતી.

સંબંધિત સમાચાર