રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત8 મે, 2025| Super Admin

કૃષિ યાંત્રીકરણની યોજના હેઠળ ખેડૂતોને સહાયિત દરે આપવામાં આવનાર સાધનો/ઓજારોની કંપનીઓ માટે નોંધણી ફરજિયાત

કૃષિ યાંત્રીકરણની યોજના હેઠળ ખેડૂતોને સહાયિત દરે આપવામાં આવનાર સાધનો/ઓજારોની કંપનીઓ માટે નોંધણી ફરજિયાત

કંપનીઓ અને તેમના અધિકૃત ડિલરો આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર આગામી તા. ૨૦ મે, ૨૦૨૫ સુધી જરૂરી પુરાવા સાથે નોંધણી કરી શકશે

(જી.એન.એસ) તા. 8

ગાંધીનગર,

ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા અમલીકૃત કૃષિ યાંત્રીકરણની યોજનાઓ હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેડૂતોને ભારત સરકાર માન્ય ટેસ્ટીંગ સેન્ટર ખાતે ટેસ્ટ કરાવેલા માન્ય વેલીડીટી ધરાવતા ખેત ઓજારો અથવા સાધનો સહાયિત દરેથી આપવામાં આવશે.

જે અન્વયે ઓજારોની તમામ કંપનીઓએ આઈ-ખેડૂત ૨.૦ (ikhedut.gujarat.gov.in ) પોર્ટલ પર ફરજીયાત પણે નોંધણી કરાવવાની રહેશે. નોંધણી કરાવવામાં માટે પોર્ટલમાં “કંપની નોંધણી” પર ક્લિક કરીને કંપની પસંદ કરવાની રહેશે. ત્યારબાદ જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

આ ઉપરાંત કંપનીઓએ તેમના અધિકૃત ડિલર નિમવા માટે ડિલરો પાસે પણ “ડિલર” તરીકે આ જ પદ્ધતિ મુજબ નોંધણી કરાવવાની રહેશે. આ નોંધણીની છેલ્લી તારીખ ૨૦/૦૫/૨૦૨૫ સુધીની રહેશે, જે મુજબ નોંધણીની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા, ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



Source link

સંબંધિત સમાચાર