રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત24 એપ્રિલ, 2025| Super Admin

વડોદરામાં ફતેગંજ બ્રિજથી છાણી જકાતનાકા વિસ્તારમાં રોડ રસ્તા પર થયેલા થયેલા હંગામી દબાણો  મહાનગર પાલિકા દ્વારા દૂર કરાયા

વડોદરામાં ફતેગંજ બ્રિજથી છાણી જકાતનાકા વિસ્તારમાં રોડ રસ્તા પર થયેલા થયેલા હંગામી દબાણો  મહાનગર પાલિકા દ્વારા દૂર કરાયા

(જી.એન.એસ) તા. 23

વડોદરા,

મહાનગર પાલિકા દ્વારા શહેરના ફતેગંજ બ્રિજથી છાણી જકાતનાકા વિસ્તારમાં વોર્ડ નં.1-2ના રોડ રસ્તા અને આંતરિક રસ્તે થયેલા હંગામી દબાણો દૂર કરીને દબાણ શાખાની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો છે. જોકે પાલિકા તંત્રની આ કામગીરી પછી ગણતરીના કલાકોમાં જ તમામ દબાણો યથાવત સ્થળે પુન: ગોઠવાઈ ગયા હતા. 

આ મામલે સૂત્રો નું માનીએ તો, શહેરમાં ચારે બાજુએ જ્યાં જગ્યા મળે ત્યાં હંગામી દબાણોના સહારે ઠેક ઠેકાણે વેપાર ધંધો કરવામાં આવે છે. જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રની દબાણ શાખા દ્વારા આવા દબાણનો સમયાંતરે સફાયો કરવામાં આવે છે જેમાં આજે ફતેગંજ ઓવરબ્રિજ નજીકથી છાણી જકાતનાકા સુધીના રોડ રસ્તાની બંને બાજુએ થયેલા શેરડી રસના કોલાના તંબુ, કેરી વેચાણના અનેક શેડ સહિત ખાણીપીણી તથા ચા પાણીની લારીઓ, ઓટો ગેરેજના ગલ્લા સહિત બુટ ચપ્પલ વેચાણના તંબુ, તરબૂચ શકરટેટીના શેડ સહિત અન્ય હંગામી દબાણોનો સફાયો કર્યો હતો. આ કામગીરી વખતે સ્થાનિક પોલીસ કાફલો સતત બંદોબસ્તમાં હાજર રહ્યો હતો. દબાણ શાખાની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર