રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ27 ફેબ્રુઆરી, 2026| Super Admin

વાવ માર્કેટયાર્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ અને પરિચય બેઠક યોજાઈ

વાવ માર્કેટયાર્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ અને પરિચય બેઠક યોજાઈ

ગતરોજ વાવ માર્કેટયાર્ડ ખાતે વાવ થરાદ જિલ્લાના નવા નવયુક્ત ભાજપ પ્રમુખ એવા ડો.નરેશભાઈ ઠાકોરનો સન્માન કાર્યક્રમ અને પરિચય બેઠક યોજાઇ હતી. જે પસંગે વાવ તાલુકા ભાજપ સંગઠનના પદાધિકારી મિત્રો કાર્યકર મીત્રો તેમજ પાર્ટી ના અગ્રણી મિત્રો હાજર રહ્યા હતા. જેમાં વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.નરેશ ભાઈ ઠાકોરનું સાલ ઓઢાડીને તેમજ સાફો પહેરાવી સન્માન કરાયું હતું. ત્યારબાદ બેઠકમાં હાજર રહેલા દરેક મિત્રોએ પોતાનો પરિચય આપ્યો હતો. વધુમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો.નરેશભાઈ ઠાકોરે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક કાર્યકર મિત્રોએ ખભેથી ખભો મિલાવી વાવ-થરાદ જિલ્લા પંચાયત ઉપર કેસરિયો ફરકાવવાનું જણાવ્યું હતું. જે પસંગે બહોળી સંખ્યામાં કાર્યકર  મિત્રો તેમજ સંગઠનના પદાધિકારી મિત્રો તેમજ અગ્રણી મિત્રો હાજર રહ્યા હતા.    

સંબંધિત સમાચાર