રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાટણ નગરપાલિકામાં સફાઈ કામદારોનું મહેકમ વધારવા રજૂઆત કરાઈ

પાટણ નગરપાલિકામાં સફાઈ કામદારોનું મહેકમ વધારવા રજૂઆત કરાઈ
શહેરનો વિસ્તાર વધતાં અને સફાઈ કામદારો ઘટતા શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય સફાઈ કામદારોના યુનિયન દ્વારા પાલિકા પ્રમુખને મહેકમ વધારવા લેખિત અને મૌખિક રજુઆત કરાઈ પાટણ નગરપાલિકાનો વિસ્તાર દિન પ્રતિદિન વિસ્તરી રહ્યો છે તેની સામે દિવસેને દિવસે નગરપાલિકાના સફાઈ કર્મચારીનું મહેકમ ઘટતા શહેરની સફાઈ કામગીરી કથળી હોય તેમ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હોય તેવા દ્રશ્યો નિમૉણ પામી રહ્યા છે. પાટણ નગર પાલિકામાં વષૅ 1961 ના સફાઈ કામદારો જુના મહેકમ પછી નવા સફાઈ મહેકમમા જોઈએ તેટલા સફાઈ કામદારો ની ભરતી કરવામાં નહિ આવતા શહેર ની સફાઈ વ્યવસ્થા ખોરવાઈ છે તો નવા સેટઅપની માંગ સાથે શુક્રવારે પાટણ નગરપાલિકાના સફાઈ કામદાર યુનિયન દ્વારા પાલિકા પ્રમુખ ને રૂબરૂ મળી લેખિત અને મૌખિક રજૂઆત કરી શહેરના ભૌગોલિક વિસ્તાર અને વસ્તીમાં થયેલા તોતિંગ વધારા સામે કામદારોના મહેકમ વધારાની માગ કરી હતી. હાલમાં નગરપાલિકામાં 210 થી વધુ સફાઈ કામદારો ની જરૂર સામે માત્ર 71 કાયમી કામદારો સફાઈ કામદારો દ્રારા શહેરની સફાઈ કામગીરી કરવામાં આવે છે ત્યારે શહેર ને સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે શહેરના તમામ વિસ્તારોમાં નિયમિત સફાઈ કામગીરી માટે સફાઈ કામદારો નું મહેકમ વધારવામાં આવે તેવી રજૂઆત પાલિકા પ્રમુખ સમક્ષ સફાઈ કામદાર યુનિયનના આગેવાનો એ કરી હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર