રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત5 ઑક્ટોબર, 2025| Super Admin

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માજીએ ગાંધીનગર સેકટર ૧૨ ખાતે વિશ્વકર્મા મંદિરે દર્શન કર્યા

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માજીએ ગાંધીનગર સેકટર ૧૨ ખાતે વિશ્વકર્મા મંદિરે દર્શન કર્યા

(જી.એન.એસ) તા. 4

ગાંધીનગર,

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માજીએ શનિવારે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ચાર્જ સંભાળ્યો હતો. આ બાદ તેઓ ગાંધીનગરના સેકટર ૧૨ સ્થિત વિશ્વકર્મા મંદિરે દર્શનાર્થે પંહોચ્યા હતાં જ્યાં ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત શહેર ભાજપ પરિવારના સભ્યો અને વિશ્વકર્મા સમાજના આગેવાનોએ પ્રદેશ અધ્યક્ષશ્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શ્રી જગદીશ વિશ્વકર્માજીએ ઉપસ્થિત સૌ સાથે સંવાદ કર્યો હતો.



Source link

સંબંધિત સમાચાર