રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત18 ઑગસ્ટ, 2025| Super Admin

અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા 31 પોલીસ ઇસ્પેકટરની કરી આંતરિક બદલીના ઓર્ડર કર્યા


(જી.એન.એસ) તા. 18

અમદાવાદ,

અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા 31 પીઆઈની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે, અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 31 પીઆઈની આંતરિક બદલીઓ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે, ત્યારે સારી કામગીરી કરનાર અધિકારીઓને સારી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું હોવાની વાત પણ સામે આવી છે, અમદાવાદ શહેરમાં રથયાત્રા બાદ બદલીઓ આવશે તે વાતે જોર પકડયું હતુ, ત્યારે 15 ઓગસ્ટના પર્વ બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પીઆઈઓની આંતરિંક બદલી કરી દીધી છે અને ખુશીનો માહોલ શહેર પોલીસમાં જોવા મળ્યો છે.

અમદાવાદ શહેરમાં 31 પીઆઈની બદલી કરવામાં આવી છે જેમાં પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લયું, એસસીએસટીસેલ, ટ્રાફિક, કંટ્રોલરૂમ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને હવે પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું છે તો કેટલાક વિવાદમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરને કંટ્રોલરૂમ અથવા તો અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે. અમારી સ્પેશિયલ સ્ટોરી પોલીસ પંચાતમાં પણ અમે આ મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં અમે માહિતી આપી હતી કે આ મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનામાં પીઆઈની બદલી આવશે, ત્યારે અમારી આ માહિતી પણ સાચી નીકળી છે.



Source link

સંબંધિત સમાચાર