રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત1 ઑગસ્ટ, 2025| Super Admin

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રોડ વચ્ચે વૃક્ષ હોવાથી બનાવેલું ડિવાઇડર કાર ચાલકને ધ્યાને ન આવતાં અકસ્માત સર્જાયો

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રોડ વચ્ચે વૃક્ષ હોવાથી બનાવેલું ડિવાઇડર કાર ચાલકને ધ્યાને ન આવતાં અકસ્માત સર્જાયો

(જી.એન.એસ) તા. 1

અમદાવાદ,

શહેરના આનંદનગર વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે શુક્રવારે  ડિવાઇડર સાથે કાર ટકરાતાં પલટી મારી ગઈ હતી. જોકે, અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.

પ્રેરણાતીર્થ દેરાસર પાસે રોડ વચ્ચે વૃક્ષ હોવાથી ડિવાઇડર થોડું મોટું બનાવ્યું હતું જેથી કાર ચાલકને ધ્યાને ન આવતાં અકસ્માત સર્જાયો હતો. 

સાઇનબોર્ડ મૂકવાને લઈને સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, અહીં આ રીતે અકસ્માત સર્જાવાની ઘટનાથી ભય રહે છે.



Source link

સંબંધિત સમાચાર