રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા4 જૂન, 2025| Super Admin

પાલનપુરમાં ધોળે દિવસે વધુ એક ચોરીનો બનાવ બનતાં ચકચાર

પાલનપુરમાં ધોળે દિવસે વધુ એક ચોરીનો બનાવ બનતાં ચકચાર
રેલવે પચાસ ક્વાટર મકાનનું તાળું તોડી તસ્કરો દાગીના ચોરી છુંમંતર થયા; પાલનપુરમાં તસ્કરો એક બાદ એક ઘરફોડ ચોરીઓને અંજામ આપી રહ્યા છે જે રેલવે પચાસ કવાટરના એક બંધ મકાનમાં ધોળે દહાડે સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.23 લાખના મુદ્દામાલ ચોરી થયા ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે પૂર્વ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં તસ્કરોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ધોળે દહાડે ઘરફોડ ચોરીઓને અંજામ આપી રહ્યા છે જે વચ્ચે શહેરના પચાસ ક્વાટર માં રહેતા અને હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતા રમેશભાઇ પીરાભાઇ પ્રજાપતિ તા.1 જૂનના સવારે મકાનને તાળુ મારી કારખાને ગયા હતા દરમ્યાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના મકાનનું તાળું તોડી તિજોરીમાં રહેલ સોનાની લંગડી, સોનાની વીંટી,બે લક્કી, છ નંગ બુટ્ટી,બે જોડ બુટીયા, ચાંદીનું મંગળસૂત્ર ચાંદી ની લક્કી સોનાની રથ મળી કુલ.રૂ.1.23.500 ની કિંમતના સોના ચાંદીના દાગીના ની ચોરી કરી પલાયન થઇ જતાં મકાન માલિકે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોળે દહાડે ઘરફોડ કરતા અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર