રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ30 મે, 2025| Super Admin

HNGU સંલગ્ન કોલેજોમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે વધુ એક તક

HNGU સંલગ્ન કોલેજોમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે વધુ એક તક
13 જૂન સુધી GCAS પોર્ટલ પર ફોર્મ ભરી શકાશે : 50% બેઠકો ખાલી; પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નવી તક ઊભી થઈ છે. યુનિવર્સિટી સંલગ્ન 500 કોલેજોમાં 62,000 બેઠકો સામે માત્ર 31,118 ફોર્મ ભરાયા છે. આ સ્થિતિમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે GCAS પોર્ટલ ફરીથી ખોલવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ 29 મેથી 13 જૂન સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે. ફોર્મ વેરિફિકેશન 13થી 16 જૂન દરમિયાન કોલેજમાં જઈને કરાવવાનું રહેશે. બીજા તબક્કાની પ્રથમ મેરિટ યાદી 21 જૂને જાહેર થશે. મેરિટ યાદીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. 25 જૂને બીજી મેરિટ યાદી, 28 જૂને ત્રીજી મેરિટ યાદી અને 2 જુલાઈએ અંતિમ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. હાલમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના GCAS સેન્ટર ખાતે ફોર્મ ભરવા આવી રહ્યા છે. અનુસ્નાતક અભ્યાસક્રમો માટે પણ GCAS પોર્ટલ પર જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. હાલમાં ક્વિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે અને ટૂંક સમયમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર