રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 મે, 2025| Super Admin

મોટા ગામના વૃદ્ધે ગઢ ગામની સીમમાં ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

મોટા ગામના વૃદ્ધે ગઢ ગામની સીમમાં ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
મૃતક વૃદ્ધ ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો 75 વર્ષના વૃદ્ધે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવતા દે ચકચાર; પાલનપુર પંથકમા આપઘાતના વધતા જતા બનાવો વચ્ચે ગઢ ગામની સીમમાં મોટા ગામના એક વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી મૃતક રાત્રે ઘરે કોઈને કહ્યા વગર નીકળી જઇને આ અંતિમ પગલું ભર્યું હતું. પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા છેલ્લા ચારેક દિવસમાં ચાર જેટલા વ્યક્તિઓએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધા છે. જેમાં જીવનનો અંતિમ તબ્બકો વિતાવી રહેલા મોટા ગામના એક વૃદ્ધ વ્યક્તિએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પાલનપુર તાલુકાના મોટા ગામના 75 વર્ષીય ગંભીરજી સેંધાજી પરમાર (ઠાકોર) નામનો વૃદ્ધ શનિવારે રાત્રે ઘરે કોઈને કહ્યા વગર નીકળી જઇ તે ગઢ ગામે સામઢી રોડ પર આવેલ કેનાલ પાસે ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. જોકે વહેલી પરોઢે ખેતરે જતા લોકોને ઝાડ પર લટકેલી હાલતમાં લાશ જોવા મળતા બનાવના પગલે લોકોના ટોળે ટોળા એકઠા એકત્ર થઈ ગયાં હતા. અને ઘટના અંગે ગઢ પોલીસને જાણ કરવામા આવતા પોલીસ ટીમ ઘટના સ્થળે આવીને લાશને નીચે ઉતારી બનાવ અંગે મૃતક ના વાલી વારસોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર