ડીસા તાલુકાના દામાં ગામના લક્ષ્મીચંદ નાથાલાલ ટાંકની 26 વર્ષીય પુત્રી અનિતાએ ઇકબાલ ગઢના મહાદેવીયા ગામના ભરત બાબુજી સોલંકી સાથે એક વર્ષ અગાઉ જ પ્રેમ લગ્ન કર્યા હતા. જેઓ પ્રેમ લગ્ન બાદ પાલનપુર ખાતે શાશ્વત બંગ્લોઝમાં રહેતા હતા. જ્યાં ગઈકાલે અગમ્ય કારણોસર પરણીતા અનિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે પાલનપુર સિવિલમાં ખસેડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જોકે, અગાઉ પરણિત અને એક સંતાનના પિતા ભરતે અનિતા સાથે બીજા લગ્ન કર્યા હતા. જે અનિતા પાસે દહેજની માંગણી કરી મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. અને કોઈ અણબનાવ બનતા તેને મારીને લટકાવી દીધી હોવાના ચોંકાવનારા આક્ષેપો પિયરીયાઓ એ કર્યા હતા.
જોકે, સમાજની અન્ય યુવતીઓ તેનો ભોગ બને નહિ તે માટે પિયર પક્ષે ન્યાયની માંગ કરતા પરણીતા ને મરવા મજબૂર કરનાર પતિ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. જોકે, મૃતક પરિણીતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હોઇ પિયરીયા ઓએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.- હોમ
- /Uncategorized
- /પાલનપુરની પરણીતાએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હોવાની ઘટના સામે આવી
પાલનપુરની પરણીતાએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હોવાની ઘટના સામે આવી

પાલનપુરની પરિણીતાએ ગળે ટૂંપો ખાઈ કર્યો આપઘાત
પતિના શારીરિક માનસિક ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાના પિયરીયાના આક્ષેપો: પાલનપુરની પરણીતાએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હોવાની ઘટના સામે આવી છે. જોકે, પ્રેમલગ્નના એક વર્ષના સમય ગાળામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવી દીધું છે. ત્યારે પતિ ના શારીરિક માનસિક ત્રાસ અને મારઝૂડથી કંટાળીને પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાના આક્ષેપો પિયરીયાઓએ કર્યો હતો.
ડીસા તાલુકાના દામાં ગામના લક્ષ્મીચંદ નાથાલાલ ટાંકની 26 વર્ષીય પુત્રી અનિતાએ ઇકબાલ ગઢના મહાદેવીયા ગામના ભરત બાબુજી સોલંકી સાથે એક વર્ષ અગાઉ જ પ્રેમ લગ્ન કર્યા હતા. જેઓ પ્રેમ લગ્ન બાદ પાલનપુર ખાતે શાશ્વત બંગ્લોઝમાં રહેતા હતા. જ્યાં ગઈકાલે અગમ્ય કારણોસર પરણીતા અનિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે પાલનપુર સિવિલમાં ખસેડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જોકે, અગાઉ પરણિત અને એક સંતાનના પિતા ભરતે અનિતા સાથે બીજા લગ્ન કર્યા હતા. જે અનિતા પાસે દહેજની માંગણી કરી મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. અને કોઈ અણબનાવ બનતા તેને મારીને લટકાવી દીધી હોવાના ચોંકાવનારા આક્ષેપો પિયરીયાઓ એ કર્યા હતા.
જોકે, સમાજની અન્ય યુવતીઓ તેનો ભોગ બને નહિ તે માટે પિયર પક્ષે ન્યાયની માંગ કરતા પરણીતા ને મરવા મજબૂર કરનાર પતિ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. જોકે, મૃતક પરિણીતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હોઇ પિયરીયા ઓએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
ડીસા તાલુકાના દામાં ગામના લક્ષ્મીચંદ નાથાલાલ ટાંકની 26 વર્ષીય પુત્રી અનિતાએ ઇકબાલ ગઢના મહાદેવીયા ગામના ભરત બાબુજી સોલંકી સાથે એક વર્ષ અગાઉ જ પ્રેમ લગ્ન કર્યા હતા. જેઓ પ્રેમ લગ્ન બાદ પાલનપુર ખાતે શાશ્વત બંગ્લોઝમાં રહેતા હતા. જ્યાં ગઈકાલે અગમ્ય કારણોસર પરણીતા અનિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે પાલનપુર સિવિલમાં ખસેડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જોકે, અગાઉ પરણિત અને એક સંતાનના પિતા ભરતે અનિતા સાથે બીજા લગ્ન કર્યા હતા. જે અનિતા પાસે દહેજની માંગણી કરી મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. અને કોઈ અણબનાવ બનતા તેને મારીને લટકાવી દીધી હોવાના ચોંકાવનારા આક્ષેપો પિયરીયાઓ એ કર્યા હતા.
જોકે, સમાજની અન્ય યુવતીઓ તેનો ભોગ બને નહિ તે માટે પિયર પક્ષે ન્યાયની માંગ કરતા પરણીતા ને મરવા મજબૂર કરનાર પતિ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. જોકે, મૃતક પરિણીતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હોઇ પિયરીયા ઓએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા