રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ20 જુલાઈ, 2025| Super Admin

આવતીકાલે પાટણ પોસ્ટલ ડિવિઝનની ઓફિસમાં તમામ કામગીરી બંધ રહેશે

તા. 22 મીએ APT એપ્લિકેશનનું રોલઆઉટ કરવામાં આવશે. પાટણ પોસ્ટલ ડિવિઝનની તમામ 272 પોસ્ટઓફિસોમાં તા.21 જુલાઈ,2025ના રોજ સંપૂર્ણ સેવાઓ સ્થગિત રહેશે.આ દિવસે કોઈપણ પ્રકારની પોસ્ટલ સેવાઓ, નાણાકીય લેવડ-દેવડ, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ, રજિસ્ટર્ડ મેઇલ, સ્પીડપોસ્ટ કે પાર્સલ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં.ટપાલ વિભાગે દેશવ્યાપી સ્તરે આઈટી 2.0 પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ટપાલ તંત્રને વધુ અસરકારક, ઝડપી અને ગ્રાહક લક્ષી બનાવવાનો છે. તા. 22 જુલાઈ, 2025 ના રોજ એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (APT) એપ્લિકેશનનું રોલઆઉટ કરવામાં આવશે.પોસ્ટલ વિભાગે ગ્રાહકોને વિનંતી કરી છે કે તેઓ પોતાની મુલાકાતોનું આયોજન અગાઉથી કરે. વિભાગે આ સમયગાળા દરમિયાન થનારી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી છે. નવી ડિજિટલ સિસ્ટમ દ્વારા નાગરિકોને વધુ સારી અને ઝડપી સેવાઓ પૂરી પાડવામાં આવશે તેવું પોસ્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.      

સંબંધિત સમાચાર