રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 મે, 2025| Super Admin

બાદરપુરા ડ્યુક કંપનીમાં આગ લાગી હોવાનો મેસેજ વાયરલ થતાં તંત્રમાં દોડધામ

બાદરપુરા ડ્યુક કંપનીમાં આગ લાગી હોવાનો મેસેજ વાયરલ થતાં તંત્રમાં દોડધામ
છેવટે મોકડ્રીલ હોવાનું માલુમ પડતાં તંત્રને હાશકારો; પાલનપુર તાલુકાના બાદરપુરાની એક કંપનીમાં આગ લાગી હોવાનો મેસેજ મળતા ફાયર, પોલીસ સહિત બચાવ કાર્ય કરતી ટીમોમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે અહી આગના બનાવમા પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે મોકડ્રીલ હોવાનું માલુમ પડતાં તમામે હાશકારો અનુભવ્યો હતો. બાદરપૂરા ખાતે આવેલ ડ્યુક કંપનીમાં આઇઆરએમના સંયુક્ત ઉપક્રમે આગના બનાવમાં બચાવ અને રાહત કાર્યની સાથે પરિસ્થિતિ પર કાબુ કેવી રીતે મેળવી શકાય? તે માટે જાગૃતિ લાવવા માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી.ગેસની પાઇપમાં આગ લાગી હોવાનો મેસેજ કરવામાં આવતા તેમજ ઈમરજન્સી સાયરન વગાડવામાં આવતા કંપનીમાં અફરા તફરી મચી જવા પામી હતી. બનાવના પગલે ગેસ કંપનીની ટીમો તાબડતોડ દોડી આવી હતી અને ગેસ લીકેજથી લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. આ પ્રસંગે સેફ્ટી ઓફિસરે ગેસ લીકેજ થાય ત્યારે આગ પર કાબૂ કેવી રીતે મેળવવો તે અંગે કર્મચારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર