અરવલ્લી સરહદી સુરક્ષા અને સ્થાનિક કાયદો-વ્યવસ્થાને લઈને એલર્ટ બનેલી અરવલ્લી પોલીસે એક મોટું ઓપરેશન પાર પાડીને 13 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. પોલીસના સઘન ચેકિંગ દરમિયાન પકડાયેલા આ તમામ શખ્સો પાસેથી ભારતમાં રહેવા માટેના કે પોતાની નાગરિકતા સાબિત કરવા માટેના કોઈ પણ માન્ય દસ્તાવેજો અથવા આધાર-પુરાવા મળી આવ્યા ન હતા. કોઈ પણ કાયદેસરના દસ્તાવેજ વગર આટલી મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો સ્થાનિક વિસ્તારમાં આશ્રય મેળવીને રહેતા હોવાની ઘટના સામે આવતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને આ ઘૂસણખોરી પાછળના મુખ્ય હેતુને શોધવા માટે તમામ શંકાસ્પદોની ઝીણવટભરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ઘૂસણખોરી પર એક્શન: અરવલ્લીમાં આધાર-પુરાવા વગરના 13 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

ટેગ્સ:#Aravalli
સંબંધિત સમાચાર
અરવલ્લીહિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ડ્રગ્સ વિરોધ અભિયાન: 278 કિલો પોષ ડોડા સાથે મોટો જથ્થો ઝડપાયો
4 દિવસ પહેલા
અરવલ્લીઈડર કોલેજનો દબદબોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની ટીમ ચેમ્પિયન
5 દિવસ પહેલા
અરવલ્લીઈડર કોલેજમાં થેલેસેમિયા નિદાન કેમ્પ યોજાયો
1 અઠવાડિયા પહેલા
