રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ9 એપ્રિલ, 2025| Super Admin

પાટણ તિરૂપતિ બંગ્લોઝમાં રહેતા ઠક્કર યુવકે પોતાના શરીર પર જાતે જ જવલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી

પાટણ તિરૂપતિ બંગ્લોઝમાં રહેતા ઠક્કર યુવકે પોતાના શરીર પર જાતે જ જવલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી
આગ ચાપતાની સાથે જ યુવક ની બુમાબુમ સાભળી લોકો ધટના સ્થળે દોડી આવ્યા ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવી યુવકને 108 મારફત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો; પાટણના તિરૂપતિ બંગ્લોઝમાં રહેતા લાલજી ઠક્કર નામના યુવકે બુધવારે સવારના સમયે પોતાના ઘરના બાથરૂમમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાટી જાતેજ આગ ચાપી આત્મ હત્યા નો પ્રયાસ કરતાં શરીર પર આગ લાગતાની સાથે જ યુવકની બૂમાબૂમસાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સને કરતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીપાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આગની ઘટનાને કારણે ઘરની અંદરની વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા. યુવકે કયાં કારણોસર આ પગલું ભર્યું તે અંગેની કોઈપણ પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. હાલમાં યુવક ની હાલત નાજુક હોય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર