રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 માર્ચ, 2025| Super Admin

પાટણ પાલીકાની હદમાં દાતાઓના દાનથી બનેલી તમામ પીવાના પાણીની પરબોની સફાઈ કરાવવા રજુઆત કરાઈ

પાટણ પાલીકાની હદમાં દાતાઓના દાનથી બનેલી તમામ પીવાના પાણીની પરબોની સફાઈ કરાવવા રજુઆત કરાઈ

પાટણ શહેરમાં પાટણના વતન પ્રેમી દાતાઓ તરફથી પાટણની પ્રજા અને મુસાફરો માટે પીવાના પાણીની પરબો બનાવેલ છે.પરંતુ આ પરબો ની પાલિકા તંત્ર દ્વારા ધણા સમયથી સાફસફાઈ કરવામાં આવી ન હોય આગામી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પરબો ની સફાઈ કામગીરી કરાવે તેવી લેખિત રજૂઆત નગરપાલિકાના ચિફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને વોટર વર્કસ શાખાના ચેરમેન ને વિપક્ષના નગરસેવક ભરત ભાટિયા દ્રારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે તેઓએ નગર પાલીકા તરફથી આવી પરબોની યોગ્ય જાળવણી ન થતી હોઈ મોટા ભાગની પરબો હાલ બંધ છે. તેમજ પાટણ શહેરમાં દાતાઓ તરફથી બનાવવામાં આવેલ જે પરબો બંધ હાલતમાં છે તેની સ્થળ તપાસ કરાવીને બંધ થઈ ગયેલ પરબોનુ તાત્કાલિક ધોરણે સમારકામ કરાવી પરબો પુનઃ ચાલુ થાય તે દીશામાં યોગ્ય પગલા ભરવા પણ તેઓએ પાલિકા નું ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર