રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા30 માર્ચ, 2025| Super Admin

ખાનગી લકજરી ચાલકે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લેતા ઘવાયા

ખાનગી લકજરી ચાલકે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લેતા ઘવાયા

ડીસા તાલુકાના જુનાડીસા નજીક આવેલા ગંગાજી વહોળા નજીક શનિવારે બપોરના સુમારે લકજરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાનગી લકજરી ચાલકે સામેની સાઈડ આવતા એક એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો પૂર જડપે આવતી લકજરી બસે એક્ટિવાને ટક્કર મારી તે રોન્ગ સાઈડમાં આવેલ બાવળની ઝાડીમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં એક્ટિવા ઉપર સવાર દંપતીને  ઈજાઓ થતા સ્થાનિક લોકોએ 108 મારફતે તેમને ડીસા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે તાલુકા પોલીસ પણ દોડી આવી હતી. અને અકસ્માતનો ગુનોનોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર