રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ5 માર્ચ, 2025| Super Admin

રાધનપુરના બંધવડના ખેતરમાં સગીર યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવક સામે પોસ્કો નો ગુનો નોંધાયો

રાધનપુરના બંધવડના ખેતરમાં સગીર યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવક સામે પોસ્કો નો ગુનો નોંધાયો
રાધનપુર પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી; ગર્ભવતી બનેલી યુવતીએ અધૂરા માસે મૃત બાળકને જન્મ આપતા તેને શાતિધામ ખાતે અંતિમ વિધિ કરાઈ પોલીસે એફએસએલની મદદથી બાળકના મૃતદેહ ને બહાર કાઢી પૃથ્થકરણ માટે મોકલ્યું રાધનપુર તાલુકાના બંધવડ ગામ નજીકના ખેતરોમાં કામ કરતા યુવક ને આજ ખેતરમાં કામ કરતી સગીરવય ની યુવતી વચ્ચે પ્રેમ સબંધ બંધાયા બાદ યુવક દ્રારા સગીર યુવતીની મરજી વિરુદ્ધ સંભોગ કરી યુવતી ને ગભૅવતી બનાવી હતી. તો ગભૅવતી બનેલ યુવતી ને સાત માસ થતાં પેટમાં દુખાવો ઉપડતાં તેણી એ સધળી હકીકત તેના પરિવારજનો ને કરતાં યુવતીની માતા એ તેણીને રાધનપુર ની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.  ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં લઈ જઈ તપાસ કરાવતા યુવતી ગભૅવતી હોવાનું માલુમ પડતા આઠ માસે યુવતીએ સરકારી હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપતા બાળકની અંતિમ વિધિ શાતિધામ ખાતે કયૉ બાદ બનાવની જાણ યુવતી દ્રારા તેની મરજી વિરુદ્ધ કૃત્ય કરનાર યુવક સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે દુષ્કમૅ નો ગુનો નોંધી આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે. તો પોલીસ તપાસ દરમ્યાન યુવતી દ્વારા જન્મેલ મૃત બાળકને દાટી દેવામાં આવ્યું હોવાની જાણ થતાં પોલીસે એફ.એસ.એલની મદદથી રાધનપુરના શાતિધામ ખાતે દાટેલા બાળકના મૃતદેહ ને બહાર કાઢી પંચનામું કરી મૃતદેહ ના પૃથક્કરણ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુર પંથકમાં બનેલી આ ચકચારી ધટનાને પગલે સનસનાટી મચી જવા પામી છે. આ મામલે તપાસ કરી રહેલા પી.આઇ.એમ.કે.ચૌધરીએ આ ગુનાના આરોપી અશોક ભલાભાઈ ઠાકોર રહે. બંધવડ વાળાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે.

સંબંધિત સમાચાર