રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ29 એપ્રિલ, 2026| Super Admin

પાટણના અડીયા ગામે બોગસ તબીબી પ્રેક્ટિસ કરતો શખ્સ ઝડપાયો

પાટણના અડીયા ગામે બોગસ તબીબી પ્રેક્ટિસ કરતો શખ્સ ઝડપાયો

પાટણ જિલ્લામાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે એસઓજી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે .પાટણ એસઓજીની ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે પાટણના અડીયા ગામે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ગામમાં ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતા હર્ષિલ નાયક (રહે.કુણઘેર, તા.જી.પાટણ) નામનો શખ્સ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

પોલીસે ઘટના સ્થળેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો સહિત કુલ રૂ. 5709 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મેડિકલ ઓફિસરની હાજરીમાં કાયદેસરની તપાસ હાથ ધરી આરોપી વિરુદ્ધ હારીજ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર