રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ5 એપ્રિલ, 2025| Super Admin

રાધનપુરમાં ચાલુ ગાડીએ અચાનક આગ લાગી, ડ્રાંઇવરનો આબાદ બચાવ

રાધનપુરમાં ચાલુ ગાડીએ અચાનક આગ લાગી, ડ્રાંઇવરનો આબાદ બચાવ

રાધનપુર થી વારાહી હાઇવે તરફ જઈ રહેલ ચાલુ ગાડીમા જ અચાનક આગ લાગી, પેટ્રોલ ગાડીમાં આગ લાગતા ડ્રાઇવરની સમય સૂચકતાએ જાનહાની ટળી. રાધનપુર ખાતે હાઇવે તરફ જઈ રહેલ પેટ્રોલ ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ગાડી રાધનપુર થી વારાહી હાઇવે તરફ જઈ રહી હતી. ત્યારે રાધનપુરના કોલેજ રોડ નજીક જઈ રહેલ પેટ્રોલ ગાડીમાં અચાનક આગ લાગી હતી. જોકે કારમાં આગ લાગતાની સાથેજ ડ્રાઇવરએ સમય સૂચકતા વાપરતા ગાડી સાઈડ કરીને નીચે ઉતરી જતા ડ્રાંઇવરનો આબાદ બચાવ થયો હતો.જોકે ગાડીમા આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી એટલે કે ગાડીમાં આગ લાગવાનું  કારણ હાલ અકબંધ જોવા મળ્યું છૅ. રાધનપુર ખાતે કારમાં આગ લાગતા લોકોમાં બેઘડી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ઘટનામાં ડ્રાઇવરે સમય સૂચકતા વાપરતા ડ્રાઇવર ગાડી બહાર નીકળી જતા ડ્રાંઇવરનો આબાદ બચાવ થયો હતો. વાહન ચાલકોએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

સંબંધિત સમાચાર