રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ7 મે, 2026| Super Admin

પાટણમાં રાણીસરનો શખ્સ દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપાયો

પાટણમાં રાણીસરનો શખ્સ દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપાયો

પાટણ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇમસો ઉપર વોચ રાખવા સારૂ જિલ્લા પોલીસ વડાએ કરેલ સુચના અન્વયે પાટણ એસ.ઓજી. પીઆઈ જે.જી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ સમી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત સુત્રો દ્રારા બાતમી હકીકત મળેલ કે, મોજે અમરાપુર પાટી થી વાદળીથર જતા રોડની જમણી બાજુ આવેલ તલાવડીમાં આવેલ બાવળોની ઝાડીમાં એક ઇસમ દેશી હાથ બનાવટની બંદુક લઇને ફરે છે. જે હકીકત આધારે સદરી જગ્યાએ જઇ તપાસ કરતા એક ઇસમ ગે.કા.વગર પાસ પરવાનાની દેશી હાથ બનાવટની બંદુક સાથે મળી આવેલ હોઇ સદરી ઇસમ વિરૂધ્ધમાં સમી પો.સ્ટે. આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી)એ તથાજી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુનો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી કરવા સમી પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ કાળુભાઇ ઇસ્માઇલભાઇ સાવનભાઇ જાતે.ભટ્ટી (સિંધી) ઉ.વ.૫૦ રહે.રાણીસર તા.સાંતલપુર જી.પાટણવાળો હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર