રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ20 જૂન, 2026| Super Admin

પાટણમાં સગીરાની છેડતી મામલે યુવક સામે પોક્સો હેઠળ ગુનો દાખલ

પાટણમાં સગીરાની છેડતી મામલે યુવક સામે પોક્સો હેઠળ ગુનો દાખલ

પાટણ શહેરમાં એક સગીરાની છેડતી કરવા બદલ યુવાન સામે ગુનો નોંધાયો છે. પાટણ સિટી એ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ કેસમાં શાંતિનાથ સોસાયટી, હાંસાપુર રોડ, પાટણ નિવાસી દેવજી રાવળ નામના યુવાન સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપી 17 વર્ષીય સગીરાનો અવારનવાર પીછો કરીને તેને હેરાન કરતો હતો. ઘટના 18 જૂન, 2026ના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યા દરમિયાન બની હતી. પાટણમાં એક ફ્લેટના ત્રીજા માળે આરોપીએ સગીરા પર શારીરિક અડપલાં કર્યા હતા.

ભોગ બનનાર સગીરાના પરિવારે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદનોંધાવી છે. પોલીસે આરોપી દેવજી રાવળ વિરુદ્ધ BNS કલમ 75(2), 78(2) તથા પોક્સો એક્ટ કલમ 11(4) અને 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર