રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા8 મે, 2025| Super Admin

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ નું ૭૮.૫૯ ટકા પરિણામ

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ નું ૭૮.૫૯ ટકા પરિણામ
લક્ષ્મીપુરા કેન્દ્ર ૯૧.૪૩ ટકા પરિણામ સાથે જિલ્લામાં મોખરે; ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧0ની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ હતું. જેમાં સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦માં ૧૯૨૩૩ વિધ્યાર્થીઓએ નોંધાયા હતા. જે પૈકી ૧૮૫૭૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ. સાબરકાંઠા જિલ્લામાં ૭૮.૫૯ પરિણામ આવ્યું. સાબરકાંઠા જિલ્લામાં કુલ ૪૧ કેન્દ્રો પર ધોરણ ૧૦ ની પરીક્ષા યોજવામાં આવી હતી. જે પૈકી લક્ષ્મીપુરા કેન્દ્રનું  ૯૧.૪૩ ટકા પરીણામ આવતા જિલ્લાનું સૌથી વધુ પરીણામ મેળનાર કેન્દ્ર બન્યુ છે. જ્યારે મહિયલ સૌથી ઓછુ  ૫૨.૫૫ ટકા પરીણામ આવ્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં A-1 મેળવનાર વિધ્યાર્થીઓની સંખ્યા ૪૫૮,  A-2 માં ૧૬૬૨,  B-1 માં ૨૬૮૦, B-2 માં ૩૭૦૪, C-1 માં ૩૮૩૫ , C-2 માં ૨૧૧૬, D મા ૧૪૦, E-1 માં ૨૨૯૧ અને E-2 માં -૧૬૮૪ સંખ્યા નોંધાઇ છે.

સંબંધિત સમાચાર