કેન્દ્ર સરકારના 'ટીબી મુક્ત ભારત' અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લાએ આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ હાસિલ કરી છે. જિલ્લાની ૫૫ ગ્રામ પંચાયતોને સફળતાપૂર્વક 'ટીબી મુક્ત' જાહેર કરવામાં આવી છે. આ પ્રસંગે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પંચાયતોના સરપંચો તેમજ આરોગ્યકર્મીઓનું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
અરવલ્લીની ૫૫ ગ્રામ પંચાયતો 'ટીબી મુક્ત' જાહેર: સરપંચોનું સન્માન કરાયું

ટેગ્સ:#arvalli
સંબંધિત સમાચાર
અરવલ્લીહિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ડ્રગ્સ વિરોધ અભિયાન: 278 કિલો પોષ ડોડા સાથે મોટો જથ્થો ઝડપાયો
4 દિવસ પહેલા
અરવલ્લીઈડર કોલેજનો દબદબોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની ટીમ ચેમ્પિયન
5 દિવસ પહેલા
અરવલ્લીઈડર કોલેજમાં થેલેસેમિયા નિદાન કેમ્પ યોજાયો
1 અઠવાડિયા પહેલા
