રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય18 માર્ચ, 2025| Super Admin

ચંદ્રયાન-4 વર્ષ 2027 માં લોન્ચ થવાની શક્યતા, મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પરથી એકત્રિત કરાયેલા નમૂનાઓ પાછા લાવવાનો : ઈસરો ચેરમેન વી. નારાયણન

ચંદ્રયાન-4 વર્ષ 2027 માં લોન્ચ થવાની શક્યતા, મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પરથી એકત્રિત કરાયેલા નમૂનાઓ પાછા લાવવાનો : ઈસરો ચેરમેન વી. નારાયણન

કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી 

(જી.એન.એસ) તા. 17

ઈસરોના ચેરમેન વી. નારાયણને એક મહત્વની વાત કરી હતી કે, ત્રણ દિવસ પહેલા જ અમને ચંદ્રયાન-5 મિશન માટે મંજૂરી મળી ગઈ છે. અમે જાપાનના સહયોગથી આ મિશન પાર પાડીશું. તેમણે કહ્યું કે ભારતના ચંદ્રયાન-5 મિશન હેઠળ ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામ વજનનો રોવર મોકલવામાં આવશે.

ઈસરોના ચેરમેન વી. નારાયણને રવિવારે ચંદ્રયાન-4 મિશન બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે, ચંદ્રયાન-4 વર્ષ 2027 માં લોન્ચ થવાની શક્યતા છે. ઈસરોના ચેરમેને કહ્યું છે કે ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પરથી એકત્રિત કરાયેલા નમૂનાઓ પાછા લાવવાનો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર