રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 નવેમ્બર, 2024| Super Admin

ખેમાણા ટોલનાકા પાસેથી વિદેશી દારૂ સાથે 30 લાખ 46 હજાર વધુનો મુદ્દામાલ કબ્જે એકની અટકાયત

ખેમાણા ટોલનાકા પાસેથી વિદેશી દારૂ સાથે 30 લાખ 46 હજાર વધુનો મુદ્દામાલ કબ્જે એકની અટકાયત

પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલું એક દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. જેમાં પાલનપુર તાલુકા પોલીસ બાતમી હકીકત આધારે ખીમાણા ટોલ પ્લાઝા પાસે નાકા બંધી કરી રાજસ્થાન તરફથી આવતા કન્ટેનરને રોકાવી તપાસ કરતા મોટી માત્રા દારૂ ઝડપાઈ આવ્યો હતો, જેથી પોલીસ કુલ 30 લાખ 46 હજાર વધુની મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમની અટકાયત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર તાલુકા પોલીસ તાલુકા વિસ્તારમાં પ્રોહીબીસન લગત પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસમને મળેલ ખાનગી બાતમી હકીકત મળેલી કે રાજસ્થાન તરફથી એક કન્ટેનર દારૂ ભરી પાલનપુર અમદાવાદ તરફ જનાર છે. જે આધારે પાલનપુર તાલૂકા પોલીસે ખેમાણા ટોલનાકા પાસે નાકાબંધી કરી હતી જે સમયે રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ કન્ટેનર ટ્રક આવતા તેને રોકાવી તપાસ કરતા કન્ટેનરમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે RJ-32-GB-7504 કન્ટેનર ના ચાલક ઇસરાઇલ ઉમરમહંમદ મેવાતી રહે. ઠેકડી નગર ભરતપુર રાજસ્થાન ઝડપી પાડી કન્ટેનરમાંથી વિદેશી દારુની બોટલ 19,728 જેની કિંમત 20 લાખ 41 હજાર 248 નો દારૂ કબ્જે કરી કુલ મુદૃદામાલ ઝડપી ગણનાપાત્ર કેશ શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર