રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 જાન્યુઆરી, 2025| Super Admin

વાવના યાત્રાધામ ઢીમામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા 2500 જુવારના પુળા બળીને ખાખ

વાવના યાત્રાધામ ઢીમામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા 2500 જુવારના પુળા બળીને ખાખ

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મીની દ્વારકા થી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર પ્રાથમિક શાળાના પાછળના ભાગે ઉભેલા વીજપોલમાં અચાનક શોર્ટ સર્કિટ થતા નીચે ગોઠવેલા જુવારના 2500 પુળા વીજ પોલ ઉપર થી અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે નીચે તણખા ખરી પડતા એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેને લઈને ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોકે આજુબાજુના વિસ્તારમાંથી લોકો ઘરોમાંથી પાણી લાવી આગને કાબુ લેવાનો ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમ છતાં આગ કાબુમાં ન આવતા થરાદ ખાતે આવેલ લાય બંબા નો ટેલીફોનિક સંપર્ક કરતા તાત્કાલિક ધોરણે થરાદ થી લાઈ બંબો અને તેમની ટીમ આવી પહોંચી હતી અને પાણીના મારો ચલાવી આગને કાબુ લેવામાં આવી હતી આ બાબતે સ્થાનિક તંત્રને જાણ કરતાં ગ્રામ પંચાયતના સરપંચ તલાટી રૂબરૂ આવી જાત તપાસ કરી લેખિત કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તાજ વીજ હાથ ધરી હતી આ દરમિયાન વીજ તંત્રના કર્મચારીઓને પણ જાણ કરતાં ઘટના સ્થળે કર્મચારીઓ આવી પહોંચ્યા હતા અને તમામ માહિતી મેળવી આગળની પ્રોસેસ હાથ ધરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર