વડગામના કાલેદાનમાં જમિયત ઉલેમા એ હિંદ અને યુનિટ અને મોમીન ટ્રસ્ટ – કાલેડા હલકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં 224 બ્લ્ડ બોટલ એકત્ર કરાયું હતું.આ ઉમદા કાર્યમાં મોટી સંખ્યામાં યુવાનો, મહીલાઓ, વડીલો, સમાજના આગેવાનો અને સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.જેમાં આ કેમ્પ અંતર્ગત કાલેડા ગામ ખાતે કુલ 125 બોટલ બ્લડ એકત્રિત થયું હતું. જ્યારે કાલેડા વિસ્તારના ત્રણ અલગ-અલગ સ્થળોએ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પોમાં કુલ 224 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓના ઉત્સાહ અને સેવાભાવને કારણે કાર્યક્રમ દરમિયાન ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.
વડગામના કાલેડામાં બ્લડ ડોનેશન કેમ્પમાં 224 બોટલ રક્ત એકત્રિત કરાયું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
2 દિવસ પહેલા
