રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય19 એપ્રિલ, 2025| Super Admin

કોંગો નદી પર લાકડાની બોટ પલટી જતાં ૧૪૮ લોકોના મોત અનેક ગુમ બોટમાં લગભ ૪૦૦ લોકો સવાર હતા

કોંગો નદી પર લાકડાની બોટ પલટી જતાં ૧૪૮ લોકોના મોત અનેક ગુમ બોટમાં લગભ ૪૦૦ લોકો સવાર હતા

એક બોટ પલટી જતાં ૧૪૩ લોકો માર્યા ગયા અને અનેક લોકો ગુમ થયા. અધિકારીના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ ડીઆરસીમાં કોંગો નદી પર લાકડાની હોડીમાં સેંકડો મુસાફરો સવાર હતા. તે દરમિયાન બોટમાં આગ લાગી ગઈ. આ અકસ્માત ઇક્વેટુર પ્રાંતની રાજધાની મ્બાન્ડાકા નજીક અને કોંગો નદીના સંગમ પર થયો હતો. કોંગો વિશ્વની સૌથી ઊંડી નદી છે. આફ્રિકન દેશ કોંગોમાંથી એક દુ:ખદ દુર્ઘટનાના સમાચાર મળ્યા છે. અહીં એક બોટ પલટી જવાથી એક મોટો અકસ્માત થયો હતો, જેમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 148 લોકોનાં મોતના સમાચાર છે તેમજ અનેક લોકો ગુમ હોવાનું કહેવાય છે. રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે બોટમાં આગ લાગી અને ત્યાર બાદ એ પલટી ગઈ. બોટમાં લગભગ 400 લોકો સવાર હતા. અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા; એક સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ, કોંગો નદી પર થયેલા અકસ્માતમાં ડઝનબંધ લોકોને બચાલી લેવામાં આવ્યા છે, જેમાંથી ઘણા ગંભીર રીતે દાઝી ગયા હતા. રેડ ક્રોસ અને પ્રાંતીય અધિકારીઓની મદદથી બચાવ ટીમો દ્વારા ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર