રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી21 ડિસેમ્બર, 2024| Super Admin

પોલીસે ઈકો ગાડીની તપાસ કરતાં 1.32 લાખની કિંમતની 1200 દારૂની બોટલ સાથે એકની ધરપકડ

પોલીસે ઈકો ગાડીની તપાસ કરતાં 1.32 લાખની કિંમતની 1200 દારૂની બોટલ સાથે એકની ધરપકડ

હિંમતનગરના ગાંભોઈ પોલીસે બાતમીને આધારે આગીયોલ-બેરણા ચોકડી પર અકસ્માતગ્રસ્ત એક ઈકોની તપાસ કરતાં તેમાંથી અંદાજે રૂ.1.32 લાખની કિંમતની 1200 દારૂની બોટલ સાથે એક જણાને ઝડપી લઈને પોલીસે રૂ.5.32 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ અંગે ગાંભોઈ પોલીસ સૂત્રોના જણાવાયા મળેલી બાતમી આધારે રાજસ્થાન તરફથી આવી રહેલી ટેકસી પાર્સીંગવાળી ઈકો નં.GJ.28.TD.6571માં એક શખ્સ વિદેશી દારૂ ભરીને હિંમતનગર તરફ આવી રહી છે. ત્યાર બાદ પોલીસે બાતમી મુજબ આવી રહેલ ઈકોનો પીછો કરતાં ઈકોને આગીયોલ-બેરણા ચોકડી નજીક અજાણ્યા વાહન સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ત્યાર બાદ પોલીસે અકસ્માતગ્રસ્ત ઈકોની ઝડતી લેતાં તેમાંથી અંદાજે રૂ.1.32 લાખની કિંમતની 1200 બોટલ મળી આવી હતી. ત્યાર બાદ પોલીસે ઈકોમાં બેઠેલ અજયકુમાર લક્ષ્મણભાઈ ખરાડી (રહે.શોભાયડા, તા.ભિલોડા)ની પૂછપરછ કર્યા બાદ પોલીસે તેની અટક કરી અંદાજે રૂ.5.32 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા અજયકુમાર ખરાડી વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવી હતી.

સંબંધિત સમાચાર