રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
આંતરરાષ્ટ્રીય12 માર્ચ, 2025| Super Admin

સીરિયામાં થયેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકો માર્યા ગયા; મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફેરવી

સીરિયામાં થયેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકો માર્યા ગયા; મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફેરવી

(જી.એન.એસ) તા. 10

દમાસ્કસ,

સીરિયામાં થયેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકો માર્યા ગયા છે. આમાંથી 750 સામાન્ય નાગરિકો છે. સીરીયામાં સરકારી દળો બદલો વાળવા પદભ્રષ્ટ પ્રમુખ અસર જે લઘુમતિમાંથી આવે છે તે લઘુમતિ આલાબિટેનાં કેટલાંયે ગામો ઉજાડી નાખ્યાં છે.

લંડન સ્થિત ધી સીરીયન ઓાર્બજર્વેટી ફોર હ્યુમન રાઈટ્સ જણાવે છે કે છેલ્લા બે દિવસમાં ત્યાં ૭૪૫ નાગરીકો માર્યા ગયા હતા. ૧૨૫ સરકારી દળોના કર્મચારીઓ માર્યા ગયા હતા તે સામે ૧૪૮ વિપ્લવીઓ માર્યા ગયા છે.

અસદના સમયમાં આવા વિટેજ લઘુમતિના નાગરિકોને લશ્કર તથા નાગરિક વહીવટીતંત્રમાં ઉચ્ચ સ્થાનો મળાતં હતાં તે હવે મંદ થઇ ગયું છે. બટાકીયાનાં લઘુમતિ વિસ્તારોમાં પાણી અને વીજળી કાપી નખાયાં છે.

લંડન સ્થિત આર્બ્ઝેવેટરીએ જણાવ્યું હતું કે બટાકિયા સ્થિત થાના પાછા ઘટી વિસ્તારો ઉપર સરકારી દળોએ અચાનક જોરદાર હુમલા કર્યા હતા. ભૂમધ્ય સમુદ્રનાં તટે રહેલાં બટાકીયા બંદાગીર શહેરમાં આબાટિનાં અનેક મકાનો પણ બાળી નખાયાં હતાં. તથા મહિલાઓને ઘરોમાંથી બહાર ખેંચી તેમને તદ્દન નિર્વસ્ત્ર શહેરનાં માર્ગો પર અને બજાર વિસ્તારમાં ફેરવી હતી. પછી ગોળી મારી ઠાર કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આ બેફામ કાર્યવાહીની દુનિયાભરમાં ઉગ્ર ટીકા થઈ રહી છે. તેઓએ મહિલાઓ પ્રત્યે કરેલી ક્રૂરતાઓનો આડોઆંક વાળી દીધો છે. અસદ અત્યારે રશિયામાં રાજ્યાશ્રય લઇ રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર