રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 જૂન, 2025| Super Admin

પાલનપુર ખાતે બાગાયત વિભાગ દ્વારા 100 મહિલાઓને કિચન ગાર્ડનની તાલીમ અપાઈ

પાલનપુર ખાતે બાગાયત વિભાગ દ્વારા 100 મહિલાઓને કિચન ગાર્ડનની તાલીમ અપાઈ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત તિરુપતિ રાજનગર સોસાયટીમાં બાગાયત વિભાગ દ્વારા અર્બન હોર્ટિકલ્ચર કાર્યક્રમ અંતર્ગત 100 મહિલાઓ માટે એક દિવસીય કિચન ગાર્ડન તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમ શિબિરનો ઉદ્દેશ મહિલાઓને ઘરઆંગણે શાકભાજી અને ફળોના ઉત્પાદન, કુદરતી ખાતરની તૈયારીઓ, અને કચરાના પુનઃઉપયોગ પદ્ધતિઓ અંગે જાગૃત કરવા અને તેમને સરકારની બાગાયત વિભાગની યોજનાઓ અંતર્ગત ઉપયોગી માહિતી આપવાનો હતો. જે.બી. સુથાર દ્વારા બાગાયતી પાકો અને યોજનાઓ અંગે મહિલાઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિરેન્દ્રભાઈ જોષીએ કિચન ગાર્ડન અને કેનિંગના ઉપાયો, તથા વેલજીભાઈ દેસાઈએ પ્રાકૃતિક ખેતી અંગે ઉપસ્થિતોને માહિતી આપી હતી. તાલીમ પેટે મહિલાઓને શાકભાજી કીટો તથા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે માર્ગદર્શિત કરાયા હતા.

સંબંધિત સમાચાર