14 ડિસેમ્બર સુધી ફ્રિ માં અપડેટ કરાવો આધાર કાર્ડ, જાણો ક્યા અને કેવી રીતે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સરકારી અને પ્રાઈવેટ કામ પૂરા કરવાં માટે આધારકાર્ડ એક ખાસ ડોક્યુમેન્ટ છે. કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી માં આધાર કાર્ડ અપડેટ કરવાની સુવિધા અપાઈ છે. તમારા 10 વર્ષ જૂનાં આધાર કાર્ડને ફ્રી માં અપડેટ કરવો. આ સુવિધા UIDAIની તરફથી આપવામાં આવી છે. ફ્રી માં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર છે.

આધારકાર્ડને લેટેસ્ટ જાણકારી સાથે અપડેટ ન કરવાથી દગાખોરીની સમસ્યા ઊભી થાય છે. જેથી આધાર કાર્ડ અપડેટ કરવું અનિવાર્ય છે. 10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તમારે UIDAIની વેબસાઈટ અથવા આધાર કેન્દ્ર પર જઈને આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે. તમે ઓનલાઇન અને ઓફલાઈન એમ બે રીતે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો.

UIDAI ના આધારે કેટલાક ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા અમુક ફી ભરવી પડે છે. પરંતુ તમે 14 ડીસેમ્બર 2023 સુધી ફ્રી માં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.