સાઉથ ફેમસ અભિનેતા અલ્લુ અર્જુને કર્યું મતદાન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું. આમ પ્રજાની જેમ લાઈનમાં ઉભા રહી અધુએ વોટ આપ્યો. જોકે, તમને જણાવી દઈએ કે તેલંગાણામાં 119 સીટો માટે આજે સમગ્ર રાજ્યમાં સવારથી જ મતદાન શરુ થયું છે.

તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ગુરુવારે એટલે કે આજે મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યમાં કુલ 119 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં સત્તારૂઢ બીઆરએસે સત્તામાં ટકી રહેવા દમ લગાવ્યો છે. તો કોંગ્રેસ અને ભાજપ મજબૂત પડકાર તરીકે ઉભરી આવ્યાં છે અને ત્રિકોણીય જંગ રચ્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.