કિંગ સલમાને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલઅજીજ અલ સઉદે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે.તે પહેલા તેઓ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા હતા.જ્યારે પ્રિન્સ ખાલિદ બિન સલમાન સાઉદી અરેબિયાના નવા સંરક્ષણ મંત્રી હશે. પરંતુ વર્તમાનમાં કિંગ સલમાન જ કેબિનેટની તમામ બેઠકોની અધ્યક્ષતા કરવાનું ચાલું રાખશે.કિંગ સલમાનના સ્થાને મોહમ્મદ બિન સલમાન વડાપ્રધાન બન્યા તે સાઉદી માટે અનેક રીતે મહત્વની બાબત માનવામાં આવે છે.તેઓ સતત દેશની છબિ ઉદાર બને તે માટે પ્રયત્નશીલ છે અને તેની અસર 2017માં તેઓ ક્રાઉન પ્રિન્સ બન્યા ત્યારથી સતત જોવા મળી રહી છે.આમ કેબિનેટની નવી ફેરબદલમાં યૂસુફ બિન અબ્દુલ્લા બિન મોહમ્મદ અલ બનયાનને નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.