સરદારપુર વિધાનસભા સીટ પરથી સીએમ ગેહલોત જીત્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

  • સરદારપુર વિધાનસભા સીટ પરથી સીએમ ગેહલોત જીત્યા
  • કોંગ્રેસે રાજ્યમાં સત્તા ગુમાવી

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સરદારપુર વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. જો કે કોંગ્રેસે રાજ્યમાં સત્તા ગુમાવી છે. અહીં ભાજપ 111 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 69 બેઠકો પર આગળ છે. 19 બેઠકો અન્યને જતી જણાય છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.