બ્રેકીંગ: વડાપ્રધાન મોદીએ બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેન ઉડાડ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 25 નવેમ્બરે બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેન ઉડાડ્યું હતું. પીએમ મોદી બેંગલુરુના યેલાહંકા એરબેઝ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી.

  • પીએમ મોદીએ તેજસ ફાઈટર પ્લેન ઉડાડ્યું

વડાપ્રધાન મોદીએ આજે ​​બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપનીની મુલાકાત લીધી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સ્વદેશી તેજસ ફાઈટર એરક્રાફ્ટનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.