ઘરેલુ ગેસના ભાવમાં ૬ વર્ષ બાદ સૌથી મોટો વધારો, LPG સિલિન્ડર ૧૪૪.૫ રૂપિયા મોંઘો થયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

   ઓઈલ કંપનીઓએ બુધવારે ઘરેલું ગેસના ભાવ ૧૪૪.૫ રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારી દીધા છે. આતંરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં તેજી આવવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ૧૪.૨ કિલોગ્રામ વાળા એલપીજી સિલિન્ડરના ભાવ ૭૧૪ રૂપિયા પ્રતિ સિલિન્ડરથી વધીને ૮૫૮.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયા છે.
 
જાન્યુઆરી ૨૦૧૪ બાદ રસાઈ ગેસના ભાવમાં આ સૌથી મોટો વધારો છે. ત્યારે રસાઈ ગેસના ભાવ ૨૨૦ રૂપિયા વધ્યા હતા અને પ્રતિ સિલિન્ડરનો ભાવ ૧૨૪૧ રૂપિયા થયો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.