મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં વૈશ્વિક કક્ષાનું સ્કિલ સેન્ટર બનશે

મહેસાણા
મહેસાણા

મહેસાણાની ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાની કંપનીઓમાં પ્લેસમેન્ટ રોજગારીની યોગ્ય તકો ઊભી થાય એ માટે એક શ્રેષ્ઠ કક્ષાના સ્કિલ સેન્ટરની સ્થાપના કરવા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઇન્ટરનેશનલ લિમિટેડ અને ગણપત યુનિવર્સિટી વચ્ચે એક એમઓયુ તાજેતરમાં સાઇન કરવામાં આવ્યું હતું.

આ એમઓયુંમાં એનએસડીસી ઇન્ટરનેશનલ લિમિટેડ વતી તેના ચીફ ઓપરેશન ઓફિસર અને ડાયરેક્ટર અજયકુમાર રૈના એ સહી કરી હતી અને ગણપત યુનિવર્સિટી વતી તેના પ્રોફેસર ચાન્સેલર અને ડાયરેક્ટર ડોક્ટર મહેન્દ્ર શર્માએ સહી કરી હતી. આ સમજૂતી ના કરારના મુખ્યત્વે એનએસડીસી ઇન્ટરનેશનલ સ્કિલ સેન્ટરની ગણપત યુનિવર્સિટી ખાતે સ્થાપના કરવી જેવા પાંચ હેતુઓ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.