પાટણ / ચાણસ્માના મણિયારી ગામમાં રોડનું ક્વોલિટીપૂર્ણ કામ ન થતું હોવાના આરોપ સાથે ગ્રામજનોએ વિકાસકામ અટકાવ્યું
સાણા)પાટણ: જિલ્લાના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામ ખાતે રોડનું કામ બરાબર થતું ન હોવાથી ગ્રામજનો અટકાવ્યું હતું. ગ્રામજનોએ તંત્રને કોન્ટ્રાક્ટરે તમામ સાધનો અને વાહનો લઈને પાછા જવું પડ્યું હતું. પ્રધાનમંત્રી યોજના હેઠળ ચાણસ્માના મણિયારી ગામ પાસે રોડનું કામ ચાલી રહ્યું છ. કામની ગુણવત્તા પ્રમાણે થતું ન હોવાથી ગ્રામજનોએ કામ અટકાવી દેતાં તંત્ર દોડતું થયું હતું.