પાટણમાં કોરોનાના દર્દીનું મોત, રાજ્યમાં મૃત્યુઆંક ૧૩એ પહોંચ્યો

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : રાજ્યમાં ધીરે-ધીરે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના ૩૩ જિલ્લામાંથી ૧૭ જિલ્લામાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે. જો કે બપોર બાદ પાટણ માં અત્યાર સુધીમાં નોંધાયેલા ૫ કોરોનાના દર્દીમાંથી ૪૫ વર્ષીય પુરૂષનું મોત થયું છે. સિદ્ધપુરની તમન્ના સોસાયટીમાં રહેતા મૃતકનું ધારપુર સિવિલમાં મોત થયું છે.  આ સાથે જ રાજ્યમાં મૃત્યુઆંક ૧૩એ પહોંચ્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.