અજાણ્યા વ્યક્તિને વોટસઅપ નંબર આપતા પહેલા ચેતજો, થરાદનો યુવક છેતરાયો

YprJewMtxrw
ગુજરાત

અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે પરંતુ તેનો દુરપયોગ થવા સાથે સાથે આ જ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર છેતરપીંડીના પણ કેસ પણ વધી રહ્યા છે.આવા જ એક કિસ્સામાં થરાદના એક યુવકે કોઈ અજાણ્યા વ્યક્તિને પોતાનો વોટસઅપ નંબર અને બાદમાં ઓટીપી આપી દેતા છેતરપીંડીનો ભોગ બન્યો છે. સાંભળો શું કહે છે આ યુવક ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.