
પ્રિયંકા ચોપરાએ ફોટોશૂટથી ફેન્સ વચ્ચે તહેલકો મચાવ્યો
મુંબઈ, બોલિવૂડ સ્ટારમાંથી ગ્લોબલ સ્ટાર બની ગયેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફેન્સ વચ્ચે તહેલકો મચાવી દીધો છે. એક્ટ્રેસનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. આ ફોટોશૂટમાં એક્ટ્રેસ એક ફેમસ ઇન્ટરનેશનલ મેગેઝીન માટે બોલ્ડ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી હતી.
એક્ટ્રેસની આ તસવીરો ઇન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી રહી છે. એક્ટ્રેસની આ તસવીરો જોયા બાદ તેની બોલ્ડનેસ જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા હતા. અહીં જુઓ પ્રિયંકા ચોપરાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો. પ્રિયંકા ચોપરાની સામે આવેલી તસવીરોએ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પ્રિયંકા ચોપરા લેટેસ્ટ તસવીરોમાં ઓફ શોલ્ડર વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી હતી.
એક્ટ્રેસની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ તહેલકો મચાવવા લાગી છે. પ્રિયંકા ચોપરાની આ તસવીરોમાં સૂઇને પોઝ આપતી જોવા મળી હતી. જેમાં તેની તસવીરો આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા પોતાનો બોલ્ડ અવતાર બતાવતી જોવા મળી હતી. એક્ટ્રેસની આ તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ હંગામો મચાવી દીધો હતો. આ લેટેસ્ટ તસવીરોમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે.
એક્ટ્રેસની આ તસવીરો આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી. પ્રિયંકા ચોપરા તેની લેટેસ્ટ તસવીરોમાં ગ્રીન કલરના ડ્રેસમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળે છ પ્રિયંકા ચોપરા ગ્રીન કલરના બેકલેસ ડ્રેસમાં લેટેસ્ટ ફોટોશૂટમાં તબાહી મચાવતી જોવા મળે છે. એક્ટ્રેસની આ તસવીરો ફેન્સની વચ્ચે આવતાની સાથે જ છવાઈ ગઈ.
આ ફોટોશૂટમાં પ્રિયંકા ચોપરા ઘોડા સાથે પોઝ આપતી જોવા મળી હતી. એક્ટ્રેસની આ તસવીરો ફેન્સની વચ્ચે આવતાની સાથે જ ચર્ચામાં આવવા લાગી છે. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર અને ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. આ તસવીરો આવતાની સાથે જ ફેન્સને દિવાના બનાવી દેતી જોવા મળી હતી.