મહાકુંભના પ્રથમ 4 દિવસમાં 7 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં આસ્થાપૂર્વક સ્નાન કર્યું છે અને પાંચમા દિવસે પણ ભક્તોનો ધસારો ચાલુ છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે પણ લાખો ભક્તોએ સંગમના કિનારે સ્નાન...