એક કાકા હતા. એમને ત્રણ છોકરીઓ. આ કાકાને છોકરો ન હતો. તેઓ રોજ ભગવાનને પ્રાર્થના કરતા કે તેમને એક દીકરો હોય. રોજ ભગવાનને પ્રાર્થના કરતા. છેવટે એક દિવસ તેમના ઘરે એક છોકરાનો જન્મ થયો. ઘરમાં સૌ ખુશ હતાં. બ...