ભારતીય શેરબજારનું માર્કેટકેપ 3 ટ્રીલીયન ડોલરથી નીચે ગયુ

Business
Business

વૈશ્વિક બેન્કીંગ અને શેરબજારમાં સર્જાયેલી કટોકટી અને ભારતમાં જે રીતે સેન્સેકસ તથા નીફટી તેની હાઈટ ગુમાવી રહ્યા છે તે બાદ વર્તમાનમાં નવ માસમાં પ્રથમવાર ભારતીય શેરબજારનું માર્કેટ કેપીટાલાઈઝેશન 3 લાખ કરોડ ડોલરથી નીચે આવીને 2.99 લાખ કરોડ ડોલર થઈ ગયુ છે.આમ ભારત વિશ્વના 10 સૌથી વધુ માર્કેટકેપ ધરાવતા દેશોમાં છઠ્ઠા સ્થાને આવી ગયુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.