
શેરબજારમા સેન્સેકસ 80 પોઈન્ટ વધ્યો
મુંબઈ શેરબજારમાં બેતરફી ટુંકી વધઘટે મિશ્ર વલણ રહ્યું હતું.જેમાં સેન્સેકસમાં 80 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો.ત્યારે શેરબજારમાં આજે ટીસીએસ,અલ્ટ્રાટેક,બજાજ ફાઈનાન્સ,આઈસીઆઈસીઆઈ બેંક,ઈન્ડુસઈન્ડ બેંક,રીલાયન્સ, ટેલ્કો જેવા શેરો ઉંચકાયા હતા,જયારે ટાઈટન,એકસીસ બેંક,ઈન્ફોસીસ,કોટક બેંક,નેસલે,ભારત પેટ્રો,કોલ ઈન્ડીયા,અદાણી પોર્ટ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.