વાવના મીઠાવીચારણથી તખતપુરા સુધી ખાડાઓનું સામ્રાજ્યથી જનતા પરેશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ તાલુકાના સરહદી સીમાડે આવેલા મીઠાવીચારણથી તખ્તપુરા સુધીના સિંગલ પટીના ૩ કીમીના અંતર સુધીમાં ૧૦ થી વધુ ખાડાઓનું સામ્રાજ્ય વધી ગયું છે. જેથી કરીને વાહનચાલકો અને આમ જનતા પરેશાનીઓ ભોગવી રહી છે. ત્યારે સત્વરે આ રોડને રીપેર અથવા નવીનીકરણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આ સિવાય વધુમાં બીમાર લોકો માટે ૧૦૮ વાનને આવવામાં પણ તકલીફો ભોગવવી પડી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.