બનાસકાંઠામાં નશીલી સિરપની 6870 બોટલ પોલીસે ઝડપી પાડી

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યમાં શંકાસ્પદ નશીલી સિરપ પર પોલીસ અને ફૂડ વિભાગની સઘન ચેકિંગ ચાલુ કરવામાં આવી છે. આ વચ્ચે બનાસકાંઠાના દિયોદરમાંથી નશીલી સિરપનો મોટો જથ્થો ઝડપાયો છે. જેમાં દિયોદરની પોલીસ દ્વારા વિવિધ સ્થાનો પર દરોડા પાડ્યા હતા. જેમાં 50થી વધારે દુકાનો, પાર્લર, હોટલમાં નશીલી સિરપ વેચાતી હોવાનો ખુલાસો થયો છે.ગુજરાતમાં ફરી એકવાર શંકાસ્પદ સીરપનો જથ્થો મળી આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ સીરપનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. દિયોદર પોલીસ પોતાની તપાસમાં હોટલો અને આયુર્વેદિક દવાખાનામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ, આ કાર્યવાહીમાં 6870 બોટલો સહિત 179 બોક્સને જપ્ત કરવામાં આવ્યા છે.


રાજ્યમાં શંકાસ્પદ નશીલી સિરપ પર પોલીસ અને ફૂડ વિભાગની સઘન ચેકિંગ ચાલુ કરવામાં આવી છે. આ વચ્ચે બનાસકાંઠાના દિયોદરમાંથી નશીલી સિરપનો મોટો જથ્થો ઝડપાયો છે. જેમાં દિયોદરની પોલીસ દ્વારા વિવિધ સ્થાનો પર દરોડા પાડ્યા હતા. જેમાં 50થી વધારે દુકાનો, પાર્લર, હોટલમાં નશીલી સિરપ વેચાતી હોવાનો ખુલાસો થયો છે.ગુજરાતમાં ફરી એકવાર શંકાસ્પદ સીરપનો જથ્થો મળી આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ સીરપનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. દિયોદર પોલીસ પોતાની તપાસમાં હોટલો અને આયુર્વેદિક દવાખાનામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ, આ કાર્યવાહીમાં 6870 બોટલો સહિત 179 બોક્સને જપ્ત કરવામાં આવ્યા છે.બનાસકાઠાં જિલ્લામાં દિયોદર પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં દિયોદર પોલીસે અચાનક હાથ ધરેલી તપાસમાં શંકાસ્પદ સિરપનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. આ તપાસમાં ગેરકાદેસર આયુર્વેદિક માદક સીરપની 6,870 બોટલો સહિત 179 બોક્સ મળી આવ્યા હતા. આ જથ્થાને પોલીસે કબજે લઇ લીધો હતો. અહીંથી 10,15,200 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પોલીસે પાર્લર અને દુકાનના માલિકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.